2. વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો

Q. આર્થિક વૃદ્ધિ અને વિકાસ વચ્ચે તફાવત ઉદા. દ્વારા સમજાવો. Section-A -ગુણ=1 Section-B -ગુણ=1 Q. જીવનના ભૌતિક ગુણવત્તાનો આંક (PQLI) કોણે રજૂ કર્યો =>જીવનના ભૌતિક ગુણવત્તાના આંક ડેવિસ મોરીસે રજૂ કર્યો હતો. Q. સેનેટેશનની સુવિધા શેમાં સુધારો સૂચવે છે ?  =>સેનેટેશનની સુવિધા જીવનના ભૌતિક ગુણવત્તાના આંક સુધારો સૂચવે છે. Q. બાળ- મૃત્યુદર એટલે શું ? … Read more