9. વિદેશવેપાર

Section-A 1-ગુણ Section-B 1-ગુણ Q. વિદેશ વ્યાપારનું કદ એટલે શું ? => આયાત અને નિકાસ થતી ભૌતિક વસ્તુઓના કુલ મૂલ્યને વિદેશ વ્યાપારનું કદ કહે છે. Q. વિદેશ વ્યાપાર એટલે શું ? => દેશની હદની બહાર થતી વેપારપ્રવૃતત્તિને વિદેશ વ્યાપાર કે આંતરાષ્ટ્રીય વેપાર  કહે છે. Q. વિદેશવેપારની દિશા એટલે શું ? => વિદેશવેપારની દિશા એટલે કોઈ … Read more