8. કૃષિક્ષેત્ર

Section-A 1-ગુણ Section-B 1-ગુણ Q. ભારતમાં બીજી પંચવર્ષિય યોજના ક્યારે શરુ થઈ ? => ભારતમાં બીજી પંચવર્ષિય યોજના 1956 શરુ થઈ  Q.રોકડિયા પાકના ઉદાહરણ આપો ? => રુ, શણ, મગફળી, શેરડી, વગેરે  પાકોને રોકડિયા પાક કહે છે. Q. અંગ્રેજોના શાસનમાં જમીન મહેસુલ ઉઘરાવવાની પ્રથાના નામ આપો ? જમીનદારી પ્રથા મહાલવારી પ્રથા રૈયતવારી પ્રથા Q.ખેત પેદાશોના … Read more