1. આકૃતિ અને આલેખનો અર્થ

Section-A Section-B Section-C 2-ગુણ Q. અર્થશાસ્ત્રમાં આકૃતિ તથા આલેખનું મહત્ત્વ જણાવો ?   અઘરો અને અટપટો લાગતો અર્થશાસ્ત્રનો અભ્યાસ આકૃતિ દ્વારા સરળ બને છે અને આલેખ દ્વારા સ્પષ્ટ બને છે. અર્થતંત્રનાં જુદાં જુદાં વર્ષોનાં અલગ-અલગ પરિબળોનાં વલણો આકૃતિ અને આલેખ દ્વારા સહેલાઈથી સમજી શકાય છે. અર્થતંત્રના જુદા જુદા વર્ગો, પ્રદેશો, ક્ષેત્રો તેમજ સમયગાળા વચ્ચેની સરખામણી સહેલાઈથી … Read more