6.બેરોજગારી

Section-A 1-ગુણ Section-B 1-ગુણ Section-C 2-ગુણ Q. સંપૂર્ણ બેરોજગારીનો અર્થ સમજાવો. ? ‘જે વ્યક્તિઓ પ્રવર્તમાના વૈતન દરે રોજગારી મેળવવા માંગે છે અને જરૂરી લાયકાત પણ ધરાવે છે. પરંતુ તેમને બિલકુલ રોજગારી ના મળતી હોય તો તેઓ સંપૂર્ણ બેરોજગાર કે ખુલ્લા બેરોજગાર કહેવાય.’ સામાન્ય રીતે જ્યાં શ્રમનો પુરવઠો વધુ હોય અને શહેરીકરણની પ્રક્રિયા ઝડપી હોય ત્યાં … Read more